General Knowledge Quiz No 1 Published by Material Adda Team.

1: બંધારણસભાના અધ્યક્ષ કોણ હતા ?

2: જેસોર અભ્યારણ ક્યાં પ્રાણી માટે જાણીતું છે ?

3: ગુજરાતનું કયું અભ્યારણ કાળીયાર હરણ માટે જાણીતું છે ?

4: ધરોઈ બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે ?

5: નવસારી કઈ નદીના કિનારે આવેલું છે ?

6: ગુજરાતમાં સૌપ્રથમ ટેલિવિઝન કેન્દ્ર ક્યાં શરુ કરવામાં આવ્યું હતું ?

7: ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો કયો જીલ્લો ધરાવે છે ?

8: હોદ્દાની રૂએ નીતીપંચના અધ્યક્ષ કોણ હોય છે ?

9: ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ?

10: ગુજરાતનો મોટામાં મોટો લોકમેળો ક્યાં સ્થળે ભરાય છે ?

11: "અટીરા" શાના માટે જાણીતું છે ?

12: ગુજરાતમાં આયુર્વેદિક યુનિવર્સીટી ક્યાં આવેલી છે ?

13: ચાંપાનેરના રાજાઓ ક્યાં નામે ઓળખાતા હતા ?

14: ગુજરાતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોને કરી હતી ?

15: મીનળદેવી ક્યાં રાજ્યના રાજકુવરી હતા ?

16: સોલંકીવંશનો અંતિમ રાજા કોણ હતો ?

17: સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસમાંથી ક્યારે છુટા પડ્યા ?

18: ભારતમાં ભૂદાન ચળવળન્બા પ્રણેતા કોણ હતા ?

19: "કાયમી જમાબંધી" પધ્ધતિ કોને દાખલ કરી હતી ?

  • નમસ્કાર મિત્રો તમને ક્વિઝ અને મટીરીયલ અડ્ડાની હેલ્પ સારી લાગી હોય તો તમારા દરેક મિત્રો અને ફેસબુક, વોટસએપમાં શેર કરવા વિનંતી છે.
  • અમારી ટેલીગ્રામ ચેનલમાં જોડવા માટે અહી ક્લિક કરો.....

20: મૌર્ય યુગમાં ગુજરાતની રાજધાની કઈ હતી ?

  • નમસ્કાર મિત્રો તમને ક્વિઝ અને મટીરીયલ અડ્ડાની હેલ્પ સારી લાગી હોય તો તમારા દરેક મિત્રો અને ફેસબુક, વોટસએપમાં શેર કરવા વિનંતી છે.
  • અમારી ટેલીગ્રામ ચેનલમાં જોડવા માટે અહી ક્લિક કરો.....

General Knowledge Quiz No 1

YOUR REACTION?

Facebook Conversations