This is a Indian Constitution Quiz No 1 For All Competitive Exams. In This Quiz Include National Symbol Topic.

1: ભારતનું રાષ્ટ્રીય વિરાસત પશુ કયું છે ?

2: રાષ્ટ્રીય પ્રતિકમાં સિંહોની સંખ્યા કેટલી છે ?

3: નીચેનામાંથી કયો એક વિકલ્પ યોગ્ય છે ?

4: ભારતનું રાષ્ટ્રીય પંચાગ ક્યાં સવંત ઉપર આધારિત છે ?

5: ભારતના રાષ્ટ્રીય ફળ કેરીનું લેટીન નામ શું છે ?

6: ભારતનું રાષ્ટ્રગાન કોના દ્વારા લખવામાં આવ્યું છે ?

7: ભારતીય ધ્વજ સંહિતામાં ક્યારે સુધારો કરવામાં આવ્યો ?

8: વર્તમાન રાષ્ટ્રધ્વજની ડીઝાઈન સૌપ્રથમ ક્યાં ક્રાંતિકારી દ્વારા તૈયાર કરવામાં આવી હતી ?

9: ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

10: વર્તમાન રાષ્ટ્રીય ધ્વજ બંધારણ સભા દ્વારા ક્યારે સ્વિકારવામાં આવ્યો હતો ?

11: નીચેનામાંથી કયો એક વિકલ્પ યોગ્ય છે ?

12: ભારતીય રાષ્ટ્રધ્વજની લંબાઈ પહોળાઈ નું માપ શું છે ?

13: કોંગ્રેસના ક્યાં અધિવેશનમાં સૌપ્રથમ રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હતું ?

14: કઈ યોજના અંતર્ગત વાઘને સરંક્ષણ પ્રાપ્ત છે ?

15: રાષ્ટ્રગાન જન ગણ મન રવીન્દ્રનાથ ટાગોરની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ?

16: ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે ?

17: રાષ્ટ્રગીતને સૌપ્રથમ કોના દ્વારા તાલબદ્ધ કરવામાં આવ્યું હતું ?

18: ભારતની રાષ્ટ્રીય મીઠાઈ કઈ છે ?

19: રાષ્ટ્રીય જળચર "ડોલ્ફિન" મોટેભાગે કઈ નદીમાં જોવા મળે છે ?

20: ત્રિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે ક્યાં અધિવેશનમાં અપનાવામાં આવ્યો ?

  • નમસ્કાર મિત્રો તમને ક્વિઝ અને મટીરીયલ અડ્ડાની હેલ્પ સારી લાગી હોય તો તમારા દરેક મિત્રો અને ફેસબુક, વોટસએપમાં શેર કરવા વિનંતી છે.
  • અમારી ટેલીગ્રામ ચેનલમાં જોડવા માટે અહી ક્લિક કરો.....

Indian Constitution Quiz No 1

YOUR REACTION?

Facebook Conversations